CSIR UGC NET June 2026 Notification: સાયન્સ સ્ટ્રીમના ઉમેદવારો માટે મોટી તક, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર થયું નોટિફિકેશન, જાણો તમામ વિગતો
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science & Technology) ના ક્ષેત્રમાં રિસર્ચ (સંશોધન) કરવા માંગતા અને દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં પ્રોફેસર બનીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માંગતા ઉમેદવારો માટે એક અત્યંત મહત્વના સમાચાર આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા સત્તાવાર રીતે Joint CSIR-UGC NET June 2026 પરીક્ષા માટેનું વિસ્તૃત નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે અને તેની સાથે … Read more